સિધ્ધપુર ના પ્રજાપતિ શિક્ષકે વૃક્ષારોપણ થકી પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી..

પાટણ તા. ૯
શ્રી કેળવણી સહાયક મંડળ, સિદ્ધપુર સંચાલિત પી.જે.એ એન્ડ આર.કે. શાહ ગર્લ્સ હાઇસ્કુલ, સિદ્ધપુરમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ એમ.પ્રજાપતિએ પોતાના જન્મ દિવસે શાળા પરિવારના સદસ્યો સાથે શાળા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષો નું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરી પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરતાં તેઓની પયૉવરણ પ્રત્યે ની જાગૃતિને સૌ શાળા પરિવારે સરાહનીય લેખાવી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here