ડો. નિસર્ગ સ્વામીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી ની પદવી પ્રાપ્ત કરી પ્રજાપતિ – સ્વામી પરિવારને ગૌરવ અપાવ્યું.

પાટણ તા.18
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ વિભાગમાં ફરજ બજાતા કિરીટ કુમાર હરગોવનદાસ સ્વામી ના સુપુત્ર ડો.નિસર્ગ સ્વામીએ જયપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી ની પ્રાપ્ત કરી પાટણ પ્રજાપતિ – સ્વામી પરિવાર સહિત પાટણ નું નામ રોશન કર્યું છે.
ડો. નિસર્ગ સ્વામી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરે તેવી અભ્યર્થના સાથે સમાજ અને પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here