નેશનલ યુવા કો ઓપરેટીવ સોસાયટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરાયું…

નેશનલ યુવા કો ઓપરેટીવ સોસાયટી દ્વારા આજરોજ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પદાધિકારી નું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હર્ષભાઈ પટેલ , ઉપપ્રમુખ મહેશભાઈ જાદવ મહામંત્રી સંજયભાઈ મોદી અને જીગ્નેશ ભાઈ સોની, મંત્રી ભાવિન સાલવી, સાધનાબેન પરમાર અને વર્ષાબેન સોની નું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી આ પ્રસંગે નેશનલ યુવા ડીરેક્ટર એન્ડ પાટણ ના પ્રમુખ હિરેનભાઈ શાહ તેમજ મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ અન્ય ડિરેક્ટરોઓ અને સ્ટાફગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here