વાઘોડીયા તાલુકાની આંબાવાડિયા તથા સુરજપુરાની બાલવાડીથી ધો.8 સુધી સ્કૂલના બાળકોને વડોદરાના શ્રીજી સેવા કેન્દ્રએ પૂ. શ્રી રવિ બાબાના સાનિધ્યમાં નિઃશુલ્ક નોટબુક ચોપડા તથા સ્ટેશનરીનું વિતરણ કર્યું હતું બાદ નંદમહોત્સવ ઊજવવામાં આવ્યો હોવાનું સંસ્થાના રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું. તસવીર મનીષ જોષી “મૌન”




