પાટણ તા. 3
પાટણના જાણીતા સંગીત કાર અને સ્વામી ઓરકેસ્ટ્રા ના ઓર્ગેનાઇઝર ની સાથે સાથે પાટણ શહેરની જાણીતી કે.કે.ગર્લ્સ હાઇસ્કુલના નિવૃત સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામી
ના ભત્રીજા અને જાણીતા ભજન કલાકાર રાકેશભાઈ સ્વામીના સુપુત્ર ચિ.જૈનમ સ્વામીએ તાજેતરમાં લેવાયેલ ધો.12 CBSCE ની JEE AdvanceExam
માં 101 ગુણ માથી 95 ગુણ પ્રાપ્ત કરી શાળા પરિવાર સહિત સમગ્ર સ્વામી પરિવારને ગૌરવ અપાવ્યું છે.
ચિ. જૈનમ ની આ સિધ્ધિ સાથે તેઓ IIT quolify થાય તેવી શાળા પરિવાર સાથે સ્વામી પરિવારના સૌએ શુભકામનાઓ પાઠવી હતી.




