અખિલ હિંદ સ્થાનિક સ્વરાજય સ્થાપના દિનની વડોદરામાં ઉજવણી…

અખિલ હિંદ સ્થાનિક સ્વરાજય સ્થાપના દિનના ઉપલક્ષ્યમાં વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટની કચેરીના પ્રાંગણમાં મેયર પિન્કીબેન સોનીએ ધ્વજવંદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, કોર્પોરેશનના અધિકારીઓ, ફાયર વિભાગની ટીમ અને અન્ય આગેવાનો પણ જોડાયા હતા. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here