એસટી કુમાર હોસ્ટેલના વિદ્યાર્થીઓને સમયસર જમવાનું ના મળતા વિદ્યાર્થીઓ કર્યો હોબાળો
ST (આદિ જાતિ) કુમાર હોસ્ટેલમાં ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ માટેનું જમવાનું ના બનતુ હોવાથી વિદ્યાર્થીઓ આકરા પાણીયે થયા

પાટણ HNGU માં ભોજન ના મળતા વિદ્યાર્થીઓને પરેશાની અને હાલાકી ભોગવી પડી રહી છે જેના કારણે
ST કુમાર હોસ્ટેલના વિદ્યાર્થીઓને આજે સવારથી ભોજન ના મળતા રહ્યા ભૂખ્યા રહેવાની ફરજ પડી હતી
જેને લઈને પાટણ HNGU માં હોસ્ટેલના વિધાર્થીઓઅે ભારે હોબાળો મચાવ્યો હતો અને
ST કુમાર હોસ્ટેલમાં ભોજન સત્વરે ચાલુ કરાવા માટે ની વિદ્યાર્થીઓ ઉગ્ર માંગ કરી હતી ભોજન ના મળતા મોટી સંખ્યામાં વિધાર્થીઓ
કુલપતિ ની ચેમ્બર ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



