કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની મુલાકાત લેતા પાટણ સાંસદ સાથે ડો.વી.એમ.શાહ અને આગેવાનો-કાર્યકર્તાઓ..

પાટણ તા. ૧૫
ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અમિતભાઈ શાહની સોમવારે દિલ્હી ખાતે લોકસભાના સેશન દરમિયાન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પાટણના જાણીતા ગાયનેક ડોક્ટર અને ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિજેતા ડોક્ટર વ્યોમેશ શાહ સહિતના આગેવાનો,કાર્યકરો એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ સાંસદ દ્વારા પાટણ લોકસભા વિસ્તારના વિકાસ કાર્યોની મુક્ત મને અમિતભાઈ શાહ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે સૌને પ્રણામ કરી આવકાર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here