ગામ સાવિયાણા તા.ડીસા ગામના દ્રષ્ટિબેન રાજગોરે ધો-૧૦ની પરીક્ષામાં ૯૫.૪૨(P.R.) ૯૦.૧૭ ટકા પ્રાપ્ત કરી બ્રાહ્મણ રાજગોર જોષી સમાજનું ગૌરવ વધાર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધો.૧૦ એસ.એસ.સી ના પરિણામમાં ગામ સાવિયાણા તા.ડીસા ગામના શિક્ષક કાશીરામભાઈ નારણભાઈ રાજગોર/બહેન ચંદ્રિકાબેનની સુપુત્રી ટેંબી તા. ઓગડના શંભુભાઈ એચ. જોષી, કિરણભાઈ એચ. જોષીની લાડકી ભાણેજ દ્રષ્ટિબેન ધો-૧૦ની પરીક્ષામાં ૯૫.૪૨(P. R.)૯૦.૧૭ ટકા પ્રાપ્ત કરી સમગ્ર સાવિયાણા (ડીસા )ગામ તથા
બ્રાહ્મણ રાજગોર જોષી સમાજ પરિવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ પરિવાર ખુશી અનુભવે છે. દ્રષ્ટિબેન ધો.૧૦માં સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ડીસા ખાતે અભ્યાસ કરે છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here