કાંકરેજ-ઓગડ સંયુક્ત તાલુકા કક્ષાનું ગણિત -વિજ્ઞાન ઈન્દ્રમાણા પગાર કેન્દ્ર શાળામાં શાળાઓમાં થી કુળ ૧૧૦ કૃતિઓ યોજાયું હતું. તાલુકાની વિવિધ રજૂ થઈ હતી. તાણા પે કેન્દ્ર શાળાએ ઉત્તમ પ્રદર્શન પાચમાં વિભાગમાં પ્રથમ સ્થાન મેળ્યું છે. આચાર્ય, માર્ગદર્શક શિક્ષકો અને સૌએ બિરદાવ્યા હતા, તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫ વિભાગ-૫માં તાણા પે કેન્દ્ર શાળા નો પ્રથમ નંબર આવેલ છે શાળા પરિવાર તથા માર્ગદર્શક શિક્ષકશ્રી તથા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
યશપાલસિંહ ટી વાઘેલા થરા



