ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ, યોગાસન અને રસાખેંચની તાલુકા કક્ષાની સ્પર્ધા ઉણ હાઈસ્કૂલમાં યોજાઈ જેમાં પી.એમ.શ્રી થરા અનુપમ પ્રા. શાળા નં-૨ના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જેનું પરિણામ નીચે મુજબ છે.ચેસ અંડર ઇલેવન ભાઈઓ- સરદાર ગુરમિત પ્રથમ નંબર, ગણેશ પરમાર દ્વિતીય નંબર,માલુ પ્રજાપતિ તૃતીય નંબર અંડર ઇલેવન બહેનો:-રાહી પ્રજાપતિ પ્રથમ નંબર,રીતુ પ્રજાપતિ તૃતીય નંબર અંડર ફોર્ટી ચેસ બહેનો:- તુલસી ઠાકોર પ્રથમ નંબર,ફોરમ પ્રજાપતિ. એ દ્વિતીય નંબર, પ્રિયાંશી પ્રજાપતિ તૃતીય નંબર યોગાસન અંડર ફોર્ટી બહેનો વિદિતી રાજપુરોહિત પ્રથમ નંબર જીનલ પ્રજાપતિ દ્વિતીય નંબર ભાઈઓ,મનોજ રાવળ પ્રથમ નંબર આમ કુલ ૧૧ નંબર મેળવી પીએમ શ્રી થરા અનુપમ પે.કે શાળા નં-૨નું ગૌરવ વધારેલ છે.બધા વિદ્યાર્થી ઓને વિદ્યાલય પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.
યશપાલસિંહ ટી વાઘેલા થરા



