GujaratPATANUncategorized પાટણના ફોફળિયા વાડામાં આવેલ મકાનમાં આગ લાગવાની ઘટના. By Deeptimes - July 16, 2025 FacebookTwitterWhatsAppTelegramCopy URL મકાનના રસોડાના ભાગમાં લાગી આગ. સાંકડા રસ્તાને કારણે ફાયર ફાયટર પહોંચી ના શક્યું. પાટણ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર ભરત ભાટિયા એ સ્થળ ઉપર પહોચી આગ કાબુમાં લેવા મદદગારી કરી… ભરત ભાટિયાએ ભોગ બનેલ પરિવારને આર્થિક મદદ માટે તંત્રને કરી અપીલ. આગની ઘટનામાં મકાન માલિકને આસરે 80 હજાર જેટલા રુપિયાનું નુકસાનનો અંદાજ. પાટણના ફોફળિયા વાડાની વખતજીની શેરીમાં આવેલ મકાનના બની આગની દુર્ઘટના. રસોઈ બનાવતી વખતે અચાનક લાગી આગ. પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈના ઘરમાં લાગી આગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં મચી અફરાતફરી. ગેસ સિલિન્ડર લીક થવાના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ. વખતજીની શેરીના સ્થાનિક લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ.