ભારતી ગુજરાત ના બુનકર પ્રકોષ્ઠ ના પ્રદેશ પ્રમુખ બનતા શ્રી ઈશ્વરભાઈ એલ પરમાર

ઈશ્વરભાઈ એલ પરમાર નેશનલ યુવા.કો.ઓ. સોસાયટી લી.પાટણ( જન નિધિ) ના વ્યવસ્થા સમિતિના મંત્રી તરીકે ની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવાઈ

નેશનલ યુવા.કો.ઓ. સોસાયટી લી.પાટણ( જન નિધિ) ના વ્યવસ્થા સમિતિ ના સ્થાપક સદસ્ય અને વર્તમાન મંત્રીશ્રી ઈશ્વરભાઈ એલ પરમાર ને સહકાર ભારતી ગુજરાત ના બુનકર પ્રકોષ્ઠ ના પ્રદેશ પ્રમુખ બનતા તેમની માતૃ સંસ્થા એ જન નિધિ ની મિટિંગ મા સન્માન કરવામાં આવ્યું તેમાં હાજર રહેલ પ્રમુખ શ્રી હિરેનભાઈ શાહ, વ્યવસ્થા કમિટીના સભ્યો શ્રી મુળચંદભાઈ પટેલ ડૉ. લીલાબેન સ્વામી, વર્ષાબેન સોની, મેનેજર ભારતીબેન તથા સ્ટાફ રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here