રોટરી ક્લબ પાટણ અને જીમખાના પાટણ ના સંયુક્ત ઉપક્રમે સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરાયુ….

રોટરી ક્લબ પાટણ અને જીમખાના પાટણ ના સંયુક્ત ઉપક્રમે તા – 30-8-2025 ના રોજ જીમખાના સ્વિમિંગ સંકુલમાં સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું … જેમ અલગ અલગ વિભાગ અને વયમર્યાદાના આધારે સ્પર્ધા યોજાઈ … કુલ 75 સ્પર્ધકોએ ભાગ લીધો. દરેકને પ્રમાણપત્ર અને પથમ અને દ્વિતીય નંબરને શિલ્ડ પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરાયા… કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડૉ પરિમલ જાની સાહેબે બાળકોનો ઉત્સાહ વધારવા અને આવી શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થના હજી પણ વધુ કાર્યક્રમો પાટણ જિલ્લાને આપવાના છે તેનું આહવાન કરવામાં આવ્યું … કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન રૉ વિનોદભાઈ જોષી , રૉ જયરામભાઈ પટેલ અને વિશેષ સ્પોર્ટ્સ નિષ્ણાત સંતોષ ગુરુજીએ ખુબ સુંદર આયોજન કર્યું હતું…
જીમખાના સ્પોર્ટ્સ સંકુલ અધિકારીશ્રી કિરણભાઈ પટેલે હાજરી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધારી…. નિર્ણાયકો દ્વારા ખુબ સચોટ રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું … કાર્યક્રમના અંતે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી … જેમ અલગ અલગ વિભાગ અને વયમર્યાદાના આધારે સ્પર્ધા યોજાઈ … કુલ 75 સ્પર્ધકોએ ભાગ લીધો. દરેકને પ્રમાણપત્ર અને પથમ અને દ્વિતીય નંબરને શિલ્ડ પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરાયા… કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડૉ પરિમલ જાની સાહેબે બાળકોનો ઉત્સાહ વધારવા અને આવી શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થના હજી પણ વધુ કાર્યક્રમો પાટણ જિલ્લાને આપવાના છે તેનું આહવાન કરવામાં આવ્યું … કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન રૉ વિનોદભાઈ જોષી , રૉ જયરામભાઈ પટેલ અને વિશેષ સ્પોર્ટ્સ નિષ્ણાત સંતોષ ગુરુજીએ ખુબ સુંદર આયોજન કર્યું હતું…
જીમખાના સ્પોર્ટ્સ સંકુલ અધિકારીશ્રી કિરણભાઈ પટેલે હાજરી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધારી…. નિર્ણાયકો દ્વારા ખુબ સચોટ રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું … કાર્યક્રમના અંતે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here