વડોદરાના શ્રીજી સેવા કેન્દ્રએ વાધોડિયા સહિત તાલુકાના ભગાપુરા, ચાદપુરા, હિંમતપુરા ગોડાદરા. આશા, રોઝિયાપુરાની સ્કૂલોમાં બાલવાડીથી ધો ૮ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરુરીયાતવાળા બાળકોને છત્રી તેમજ સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું એમ સંસ્થાના રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું. મનીષ જોષી “મૌન” ની તસવીર



