વડોદરાની ઊર્મિ સ્કૂલમાં જ્ઞાન સરોવર સહોદયા ત્રિભાષા કાર્યશાળા યોજાઈ…

વડોદરાના સમા વિસ્તારની બીઆરજી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલમાં સીબીએસઈના શિક્ષકો માટે જ્ઞાન સરોવર સહોદયા સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી કાર્યશાળાનું આયોજન પ્રશિક્ષિકા સમૃદ્ધા મરાઠે, ઇન્દુબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત ધોરણ 6 થી 10ના પ્રશિક્ષાર્થી મિત્તલ પંડ્યા, રાજેશ મહેરા, નંદિતા, કૃપાલી ભટ્ટ, જાહ્નવી પાંડે અને ફાલ્ગુની વ્યાસે ભાગ લીધો હતો અને પ્રશ્નોના જવાબ બદલ રિવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતીની કાર્યશાળામાં‌ લતા પરમાર અને અલ્પા જોષીએ અને હિન્દીમાં દીપિકા પટેલ અને સોનિકાએ ભાગ લીધો હોવાનું ફાલ્ગુની વ્યાસે જણાવ્યું હતું. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here