

વડોદરાના અલકાપુરીના દિલારામ બંગલો સ્થિત રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે ત્રિ-દિવસીય ‘મા શારદા કથા’નું રસપાન રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે કરાવ્યું હતું. વડોદરા રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી ઈષ્ટમાયાનંદજી મહારાજે જણાવ્યું હતું. મનીષ જોષી “મૌન”ની તસવીર



