સૂર્યનારાયણના ઢળતા સોનેરી કિરણો થી માનો ચાચર ચોક દૈદીપ્યમાન બન્યો

જગત જનની જગદંબા ના પાવનકારી પર્વ ભાદરવી પૂનમના મહા મેળા નો રવિવારે ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે રવિવારની ઢળતી સંધ્યા સોળે કળાએ ખીલી હોય તેમ સૂર્ય
નારાયણના ઢળતા સોનેરી કિરણો થી માનો ચાચર ચોક દૈદીપ્યમાન બન્યો હતો અને માના પર્વમાં સૂર્યનારાયણ ની ઢળતી કિરણો પણ સહભાગી બની ભાદરવી પુનમના મહામેળા ના પ્રારંભને યાદગાર બનાવી રહ્યા હોય તેવો નજારો સજૉયો હતો.
તસ્વીર અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here