સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાના મંદિર શિખર પર ધજા ચડાવવામાં આવી..

પાટણ તા. ૧૮
સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાના મંદિર પરિસર ખાતે સાતમના પવિત્ર દિવસે માતાજીની મહાઆરતી સાથે માતાજીના મંદિર શિખર પર શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે ધજા ચડાવવામાં આવી હતી.


આ પવિત્ર પ્રસંગે સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ,કનુભાઈ, કલ્પેશભાઈ સહિતના ભકતો સાથે મંદિર ના પુજારી નિતિનભાઇ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here