PATAN :પાટણ જિલ્લાના પીઢ સર્વોદય વાદી અને ગાંધીઆશ્રમ ઝીલિયા ના સંચાલક માલજીભાઈ દેસાઈને કેન્દ્ર સરકાર દ્વારા તેઓના કાર્યો ની કદર કરી ને પદ્મશ્રી ઍવોડથી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ અવધેશ આશ્રમ ખોરસમના પૂજ્ય રામગિરી બાપુ ધાણોધરડા આશ્રમના વિમલા નંદજી વિશ્વહિન્દુ પરિષદ મહેસાણા વિભાગ ધર્માચાર્ય સંપર્કપ્રમુખ નીતિનભાઈ વ્યાસ બાબુભાઈ પ્રજાપતિ સામાજિક સમરસતા સંયોજક પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ મંત્રી મહાદેવભાઈ દેસાઈ ખારી ઘારીયાલ ના પટેલ સમાજ ના અગ્રણી અમરતભાઈ સહિતનાઅોઅે માલજીભાઈની શુભેચ્છા મુલાકાત લઈને પૂજ્ય સંતોએ માલજીભાઈને દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે આશિષ પ્રદાન કર્યા હતા….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ



