Patan : સરસ્વતી તાલુકાના મેસર ગામની આંગણવાડીમાં બાળકોને શુદ્ધ આહારની સુવિધા ઉપલબ્ધ

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની આંગણવાડીઅોમાં બાળકોને કોઈપણ પ્રકારની અગવડો ના પડે તેનુ આંગણવાડીના બહેનો દ્ધારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પાટણ જીલ્લા સરસ્વતી તાલુકાના મેસર ગામના રાવળ વાસ અને બલોચ વાસમાં આવેલ આંગણવાડીના કાર્યકર્તા શ્રીમાળી રંજનબેન દ્ધારા આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા બાળકોની સારી સાર સંભાળ રાખવામાં આવેશે અને બાળકોને શુદ્ધ આહાર ભોજન ચા પાણી નાસ્તા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે જયારે ઉલ્લેખનીય છે કે મેસર ગામમાં અન્ય આંગણવાડીઅો આવેલી છે જેમાં પણ બાળકોને સારી અેવી અનેક સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે તેવુ અત્રેની આંગણવાડી અોમાંથી વધુમાં જાણવા મળી રહ્યું છે….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here