ભક્તોએ હોળીના દશૅન કરી ધન્યતા અનુભવી
Patan : પાટણ શહેરના જલારામ મંદિર પરિસર ખાતે તમામ તહેવારો ભક્તિમય માહોલ વચ્ચે ઉજવવામાં આવે છે ત્યારે હોલિકાઅષ્ટમી ના પાવન પર્વ પ્રસંગે શ્રી જલારામ બાપા સન્મુખ હોળી પ્રજવલ્લિત કરવામાં આવી હતી.
શ્રી જલારામ બાપાના મંદિર પરિસર ખાતે આયોજીત કરવામાં આવેલ આ હોલીકાષ્ટમી પવૅ નિમિત્તે પ્રજ્વલિત કરવામાં આવેલ હોળીના દશૅન કરી જલારામ બાપાનાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી
શ્રી જલારામ મંદિર પરિસર ખાતે આયોજિત આ હોલીકાષ્ટમી પવૅ ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત પુજારી રશ્મિકાતભાઈ રાવલ અને ધર્મેન્દ્રભાઈ રાવલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું….!
અહેવાલ :- ઉપેશ પંચાલ.



