Vadodara : વડોદરાના નવાપુરા (અન) ગામમાં નિઃશુલ્ક સિવણ વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો

વડોદરા તાલુકાના અનગઢમાં આવેલા નવાપુરા ગામમાં સ્નેહ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી હીના રાવલ, સ્નેહ પરિવાર અને બેસ્ટ ટીચર એવોર્ડી નેહા સોનગરાના પ્રયત્નોથી ગ્રામ્ય મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવાના હેતુસર મહિલા દિને નિઃશુલ્ક સીવણ તથા હાથ ભરત ગૂંથણીના વર્ગોનો પ્રારંભ થયો .જેમાં 40 બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું .

મનીષ જોષી “મૌન” દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here