કોરોના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષ થી હોળી ની ઉજવણી બાબતે સરકાર દ્વારા નક્કી કરાયેલ નિયમો ને કારણે જાણે હોળી ના રંગ ફિક્કા પડી ગયા હતા જ્યારે આ વર્ષે કોરોના ની મહામારી મંદ પડતાં અને સરકાર દ્વારા પણ નિયમો હળવા કરાતા વડોદરા શહેરના લોકોએ વિવિધ મહોલ્લા અને સોસાયટીમાં મનભરીને હર્ષોલ્લાસભેર ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.
તસવીર : મનીષ જોષી ” મૌન “



