વડોદરામાં આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા રિ – ઇમેજિંગ હેરિટેજ પ્રદર્શન નો પ્રારંભ શુક્રવારે કરવામાં આવ્યો હતો.
વડોદરામાં નવરચના યુનિવર્સિટી સ્કૂલ ઓફ એન્વાયર્મેન્ટ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ટના આર્કિટેકચર અને ડિઝાઇનિંગ વિભાગના 100 વિધાર્થીઓ દ્વારા તૈયાર કરેલા 70 ડ્રોઈંગનું ત્રિ દિવસીય પ્રદર્શન રિ – ઇમેજ હેરિટેજ અંતર્ગત શહેરમાં યોજવામાં આવ્યું છે. તેનું ઉદઘાટન રેલવેના ડીઆરએમ અમિત ગુપ્તા સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ડીઆરેમએ આવનારા સમયમાં પ્રતાપનગર રેલવે સ્ટેશનનું રિસ્ટોરેશન કરાશે. તેમ જણાવ્યું હતું.
મનીષ જોષી “મૌન” દ્વારા



