પાટણ જિલ્લાના સાંતલપુર બોડૅર વિસ્તાર માથી પાકિસ્તાની ઝડપાયો..

પાટણ તા. 7
પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસે મંગળવારે મુહમ્મદ નવાઝ સન ઓફ અબ્દુલ મજીદ ઉર્ફ માજા ઉંમર 49 વર્ષ રહે – વિલ બેસિધવાની ચક નં.11 JB પોસ્ટ ઓફિસ ચિનિ
યોટ તા.જી.ચિનિયોટ પાકીસ્તાન વાળાને સવારે 8-30 કલાક ના સુમારે ભારત-પાકીસ્તાન આંતરાષ્ટ્રીય બોર્ડર પીલ્લર નં-981 પરવાણા ઓપી પો.સ્ટેથી ઉતરે કિ.મી-50,સાંતલપુર પો.સ્ટે ની હદ વિસ્તાર માથી ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
સાંતલપુર પોલીસે ઝડપેલ ઉપરોક્ત પાકિસ્તાન ના ઈસમની હાલમાં પુછપરછ સાથે વધુ તપાસ ચાલુમા હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here