ચોમાસાની ઋતુ દરમિયાન ભારે કે અતિભારે વરસાદના કારણે વડોદરા શહેર અને જિલ્લાના રોડને વ્યાપક નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તસવીર મનીષ જોષી ‘મૌન”




