
વડોદરાના બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ ( શ્રાદ્ધ પર્વ) નિમિત્તે પુ. મહંત સ્વામી મહારાજ રચિત 315 સંસ્કૃત શ્લોક સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરેલા 600 બાળ વિદ્વાનો અને 350 બાલિકાઓનું ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું. તસવીર મનીષ જોષી “મૌન”



