વડોદરામાં ગિવ વેલ ફાઉન્ડેશને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું…

વડોદરામાં છેલ્લા દાયકાથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ગિવ વેલ ફાઉન્ડેશન દ્વારા ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈ, શહેર મહામંત્રી રાકેશ સેવક, શહેરના પૂર્વ અધ્યક્ષ ડો.વિજય શાહ, ભીડભંજન મંદિરના પૂજારી હર્ષદગીરી મહારાજ (હસુ મહારાજ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર મનીષ જોષી “મૌન”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here