ઉ. ગુ. રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ના હોદેદારો ની વરણી..

પ્રમુખ તરીકે ચિંતનભાઈ એમ. પ્રજાપતિ ની વરણી કરવામાં આવી..

પાટણ તા. ૧૯
ઉ. ગુ. રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ના હોદેદારો ની વરણી સવૉનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ચિંતનભાઈ એમ. પ્રજાપતિ,ઉપપ્રમુખ મનોજભાઈ કે.પટેલ, મહામંત્રી અંકિતાબેન પી. રાવલ,સહ મહામંત્રી મૃદુલાબેન એમ.ઠક્કર, કારોબારી સભ્યોમાં પ્રશાંતભાઈ આઈ. રાવલ,
પંકજભાઈ જે. જોશી, હાર્દિકભાઈ આર. રાવલ, સંદીપભાઈ એમ. જોશી, ભાવેશભાઈ એ. આચાર્ય, સુનિલભાઈ કે. રબારી
અજયભાઈ વિ. મોદી ની વરણી કરાતા તેઓની વરણીને સૌએ વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here