પાટણ એલસીબી પીઆઈ આર જી ઉનાગર ને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ ભાવભર્યું વિદાયમાન આપ્યું..

પાટણ તા. ૧૪
પાટણ એલસીબી પીઆઇ તરીકે પ્રશંસનીય ફરજ બજાવી ભાવનગર ખાતે બદલી થતાં પીઆઈ આર. જી. ઉનાગર ને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની ઉપસ્થિત વચ્ચે ભાવભર્યું વિદાયમાન આપવાનો કાર્યક્રમ સોમવારે આયોજિત કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારી
ઓએ પાટણ એલસીબી પીઆઈ તરીકે આર.જી.
ઉનાગરની કામગીરી ને બિરદાવી પાટણ જિલ્લા પોલીસ નું ભાવનગર મા નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે શ્રી ફળ,સાકાર સાથે વિવિધ મોમેન્ટો અપૅણ કરી ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું.
પાટણ એલસીબી પીઆઈ તરીકે ની ફરજ દરમ્યાન પોલીસ પરિવારના મળેલ સહકાર બદલ આર. જી. ઉનાગરે સૌનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here