પાટણ તા. 17
પાટણ એસોજી પોલીસમાં ફરજ બજાવતા પ્રવિણદાન લક્ષ્મણદાન ગઢવી ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળતા ગતરોજ પાટણ પોલીસ વડા વી. કે. નાયી ના વરદ હસ્તે તેઓને હેડ કોન્સ્ટેબલ નો બેજ અપૅણ કરવામાં આવ્યો હતો.
પાટણ એસોજી પોલીસમાં ફરજ બજાવતા પ્રવિણદાન લક્ષ્મણદાન ગઢવી ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળતા પોલીસ પરિવાર સહિત તેમના સગા- સબંધીઓ સહિતના મિત્રોએ ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.




