પાટણ તા. ૨૫
પાટણ જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ યશપાલ સ્વામી એ ગતરોજ પોતાના પરિવારજનો સાથે જગત જનની જગદંબાના દર્શનાર્થે
આવતા પદયાત્રીઓની સેવાનો લાભ લઇ માં અંબાના ચરણોમાં શિશ નમાવી વિશ્વ કલ્યાણની કામના સાથે માતાજીના રૂડા આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
આ પવિત્ર પ્રસંગે યશપાલ સ્વામીના પરિવારજનો સાથે બનાસકાંઠા માહિતી અધિકારી કુલદીપભાઈએ માના ચાચર ચોકમાં ભાદરવી પૂનમની યાદગીરી સ્વરૂપે ફોટોગ્રાફી કરાવી પાટણ જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે યશપાલ સ્વામીની વરણીને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
Home Gujarat BANASKANTHA પાટણ જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ યશપાલ સ્વામીએ...




