પાટણ ડીસા હાઈવે પર પાટણ સરસ્વતીના ભીલવાણ અને વાગડોદ વચ્ચે સર્જાયો અકસ્માત.

આઇસર ચાલેકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.

આઇસર અને ઇકો ગાડી સામે થઈ જોરદાર ટક્કર.

આઈસર અને ઈકો ગાડીની ટક્કરમાં નિર્દોષ અબોલ જીવોનું થયું મોત.

અકસ્માતમાં બે અબોલ જીવોનું થયું મોત.

આઈસર અને ઈકો ગાડીના આગળના ભાગનો થઈ ગયો કચ્ચરધાણ.

અકસ્માતની જાણ વાગડોદ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી.

પાટણ સરસ્વતીના વાગડોદ પોલીસે બંન્ને ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here