Patan : તાલુકા વિકાસ અધિકારી- મુન્દ્રા (કચ્છ) તરીકે ફરજ બજાવતા મેસર ગામના વતની અશોકભાઈ એમ. શ્રીમાળી વય નિવૃત્ત થતાં આજરોજ તેમનો સન્માન સમારોહ પાટણ ખાતે યોજાયો હતો.
જેમની નિષ્ઠા પૂર્વક ની કામગીરી ને બિરદાવવા સહ કર્મચારીઓ, પરિવારજનો, તેમજ સમાજ ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જયારે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ અને અગ્રણીઅો દ્ધારા એવી શુભેચ્છાઓ અને તેમનું જીવન નિરોગી અને સમાજ ઉપયોગી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અશોકભાઈ દ્ધારા આવેલ લાગણી સભર ભેટ સોગાદો બદલ તમામ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.




