Vadodara : વડોદરાના વિશ્વામિત્રી ઘાટે વૈદિક હોળી પ્રગટશે

Vadodara : વર્તમાન સમયમાં લોકોની વેદ અને ધર્મ પ્રત્યેની આસ્થા માં ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે ખાસ કરીને કોરોના કાળ દરમ્યાન લોકોએ જે સમય જોયો તે બાદ લોકોની ધર્મ અને આધ્યાત્મ પ્રત્યેની રુચિ વધતી જોવા મળી રહી છે તે અનુસાર વડોદરાના કાલાઘોડા નજીક વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટે તા. 17ને ગુરૂવારે રાતે 8 વાગ્યે વૈદિક હોળી પ્રગટાવવાનું નક્કી કરવામાં આવેલ છે તેમ એમ વાઇલ્ડ લાઈફ રેસ્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here