KHEDA : ડાકોર સેવાલીયા ગામ ખાતે નિશુલ્ક ઓરલ કેન્સર તેમજ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ યોજાયો

ગળતેશ્વર તાલુકા ભાજપ મેડિકલ સેલ તેમજ ભાજપ યુવા મોરચાના સહયોગથી નિશુલ્ક ઓરલ કેન્સર અને ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ૬૮ જેટલા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પ ડૉ હાર્દિક ઠક્કર ડેન્ટિસ્ટ ને ત્યાં સ્માઈલ ડેન્ટલ કેર ક્લિનિક સેવાલિયા ગામ માં યોજવામાં આવ્યો હતો જેમાં ડો. ભગવાનભાઈ પ્રજાપતિ સંયોજક સહિત ડૉક્ટર હિતેશભાઈ માકાણી સંયોજક તેમજ ગળતેશ્વર તાલુકાના ભાજપ ડોક્ટર સેલ કેમ્પમાં સહકાર આપ્યો હતો….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here