પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે ધુળેટી ના પર્વ તહેવારને લઈને આજે સમગ્ર ગ્રામજનો દ્ધારા અલગ અલગ રંગોથી ધુળેટીનો તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં રંગ બે રંગી રંગોથી ધુળેટી ના પર્વ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને આ ધુળેટીના પવિત્ર તહેવારને મેસર ગામના નાના માેટા ભાઈઓ બહેનો વડીલોએ મેસર ગામમાં ધુળેટીના રંગોથી સમગ્ર મેસર ગામ અવનવા રંગોમા ફેરવાઈ ગયુ હતું અને આ ધુળેટીના તહેવારને મેસર ગામના નાના માેટા બાળકો ગ્રામજનો દ્ધારા એક બીજા પર રંગો છાંટીને ધુળેટીના તહેવારની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ .



